ગુજરાતી ભાષામાં માહિતી
આ દસ્તાવેજો તમને લંડનમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરીને મુસાફરી કરવાની યોજના બનાવવા અને મુસાફરી કરવામાં તથા સૌથી સસ્તાં ભાડાં શોધવામાં મદદ કરશે, અને વાહન ચાલકો માટે કન્જેશન ચાર્જ (Congestion Charge) અને લો ઇમીઝન ઝોન (Low Emission Zone) વિશે માહિતી ધરાવે છે.
તમે Oyster (ઓઇસ્ટર) - લંડનની ઇલેક્ટ્રોનીક ટિકિટ સીસ્ટમ વિશે પણ વધુ માહિતી મેળવી શકશો.
નકશા
- ટ્યૂબનો નકશો - Tube map (PDF 1.65MB)
લંડન અન્ડરગ્રાઉન્ડ (London Underground), લંડન ઓવરગ્રાઉન્ડ (London Overground) અને ડોકલેન્ડસ લાઇટ રેલ્વે (Docklands Light Railway - DLR)ની લાઇનો, સ્ટેશનો અને ઝોન્સ. - ટ્રામ લિંકનો નકશો - Tramlink map (PDF 479KB)
ભાડાં, ટિકિટો અને Oyster (ઓઇસ્ટર)
હવે તમે ભાષાની નવી સગવડનો ઉપયોગ કરીને અમારા ટચસ્ક્રીન મશીનો પર ગુજરાતીમાં ટિકિટો ખરીદી શકો છો અથવા ઓઈસ્ટરને ટોપ અપ કરી શકો છો.
- ભાડાં અને ટિકિટોને લગતી તમારી માર્ગદર્શિકા - Your guide to fares and tickets (PDF, 259KB)
લંડન અન્ડરગ્રાઉન્ડ (London Underground), DLR, બસો, ટ્રામ્સ અને લંડન ઓવરગ્રાઉન્ડ (London Overground) માટેના ભાડાં અને ટિકિટો. વધુમાં DLR રેઇલ અને રીવર રોવર ટિકિટ અને ટ્રાવેલકાર્ડસ વિશે માહિતી - શા માટે મારે Oyster (ઓઇસ્ટર) નો ઉપયોગ કરવો જોઇએ - Why should I switch to Oyster? (PDF 261KB)
- Oyster (ઓઇસ્ટર)નો સર્વોત્તમ ફાયદો મેળવો - Get the most out of your Oyster card (PDF 1.2MB)
- બાળકો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મુસાફરીમાં વળતરો - Travel discounts for children, teenagers and students (PDF 472KB)
લંડન અન્ડરગ્રાઉન્ડ (London Underground), DLR, બસ, ટ્રામ અને લંડન ઓવરગ્રાઉન્ડ (London Overground)ની સેવાઓમાં તથા ગ્રેટર લંડનમાં કેટલીક નેશનલ રેઇલ સર્વિસીઝમાં મુસાફરી વળતર. - ટેક્સીના ભાડાં વિષે માર્ગદર્શિકા - Taxi fares guide (PDF 467KB)
લંડનમાં વાહન ચલાવવું - કન્જેશન ચાર્જીંગ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ
- ટ્રાફિકની અમલ બજાવણી - Traffic enforcement (PDF, 101KB)
- કન્જેશન ચાર્જીસ - Congestion Charge (PDF, 301KB)
ગુજરાતીમાં કન્જેશન ચાર્જીંગ વિષે મદદ માટે +44 (0) 845 900 1234 પર ટેલીફોન કરો અને વિકલ્પ 5 દબાવો.
Transport for London
